Your browser does not support JavaScript!

સ્વનિર્ભર (નોન ગ્રાન્ટેડ) શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય આપવા માટેનું અરજીપત્રક - ૨૦૧૫-૧૬

Important Notice :
» વર્ષ 2016-17 માટેના પ્રોત્સાહક આર્થિક સહાય આપવા માટેનું અરજીપત્રક તારીખ 01.09.2016 ના રોજ 11:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.
 Notice Board
  • વર્ષ 2016-17 માટેના પ્રોત્સાહક આર્થિક સહાય આપવા માટેનું અરજીપત્રક તારીખ 01.09.2016 ના રોજ 11:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.
  • સમગ્ર અરજીપત્રક અંગ્રેજીમાં ભરવાનું રહેશે. ગુજરાતીમાં ભરેલા અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહિ.
  • શાળાઓએ જી.આર., બ્લેન્ક ફોર્મ તથા અન્ય સુચનાઓનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ અરજી પત્રક ભરવું.
  • ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તેની પ્રિન્ટ લઈને પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી ના સહી સિક્કા કરાવી જરૂરી આધારો સાથે નિયત સમય મર્યાદા માં જીલ્લા શિક્ષણાધિકારી ને જમા કરવાનું રહેશે.
પ્રોત્સાહક આર્થિક સહાય મેળવવા પાત્ર શાળાઓ માટે સૂચિત કેટેગરી અને યાદી તથા લાયકાતના ન્યુનતમ પાસ પર્સન્ટેજની વિગત
GR - 15/03/2016 (બમશ/૧૦૧૧/૩૭ (પા.ફા -  ૧)/ગ)
ક્રમાંક સ્વનિર્ભર બિન-સરકારી માધ્યમિક શાળાઓની કેટેગરી (આદિજાતિ વિસ્તાર) શાળાના ધોરણ-૧૦ ના પરિણામ મુજબ લાયકાતનો ન્યુનતમ પાસ પર્સન્ટેજ યાદી
આદિજાતિ તાલુકાઓની શાળાઓ ૫૫ Download
સ્વનિર્ભર બિન-સરકારી માધ્યમિક શાળાઓની કેટેગરી (બિન-આદિજાતિ વિસ્તાર)
૫૦ ટકાથી વધુ અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ ધરાવતી શાળાઓ ૫૫ Download
૫૦ ટકાથી વધુ અનુસૂચિત જનજાતિના વિધ્યાર્થીઓ ધરાવતી શાળાઓ ૬૦ Download
માત્ર કન્યા શાળાઓ ૬૫ Download
૬૫ ટકાથી વધુ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિધ્યાર્થીઓ ધરાવતી શાળાઓ ૬૫ Download
શૈક્ષણિક પછાત તાલુકાઓની શાળાઓ ૬૫ Download
૬ એ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના મળીને કુલ 60% થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ ૬૦ Download
૬ બી. અન્ય શાળાઓ ૭૫ Download
 Apply Here
Enter SCHOOL INDEX NO.
Enter DISE code
 Help Line

For Technical Support: 079-23256592